GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યક્તિ કે ધંધાનું જીએસટી રજીસ્ટ્રેશન યોગ્ય જીએસટી અધિકારી દ્વારા રદ્દ થઈ શકે છે, જો - (I) રજીસ્ટર્ડ વ્યક્તિ જીએસટીની જોગવાઈ કે કાયદાનો ભંગ કરે. (II) સંયુક્ત રજીસ્ટર્ડ વ્યક્તિ જો એક મહિનામાં કર રીટર્ન ફાઈલ ન કરે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી અને મહેસુલી ખાતાંના સંબંધિત નીચેના વિધાનો વિચારો. (I) તમામ મહેસુલી ખાતાઓ અને આવકો વેપાર અને નફા-નુકશાન ખાતે લઈ જવામાં આવે છે અને તમામ મૂડી ખર્ચાઓ અને આવકો પાકા સરવૈયાંમાં લઈ જવામાં આવે છે. (II) કાયમી મિલકતનો ઘસારો, ધંધાકીય લોનનું વ્યાજ, કાયમી મિલકતના વેચાણની ખોટ અને અપ્રચલિત મિલકતનો ખર્ચ - મહેસુલી ખર્ચ તરીકે મહેસુલી ખાતામાં નોંધાય છે.