GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આવકવેરાના દરો ___ દ્વારા નક્કી થાય છે.

આવકવેરાના કાયદા
વાર્ષિક નાણાંકીય કાયદા
નાણાંકીય પંચ
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતની રાજકોષીય નીતિમાં નાણાકીય સેવા વિભાગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું આ વિભાગ હેઠળ આવરી લેવામાં આવેલ નથી ?

સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો
ઔદ્યોગિક નાણા
ગૃહ ધિરાણ
પેન્શન સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી બંધારણની જોગવાઈની કઈ કલમ દર્શાવે છે “સરકારની બધી જ આવકો અને રસીદો 'એકત્રિત ભંડોળ' માં જાય છે અને આ ભંડોળમાંથી નાણાંનો ઉપાડ માત્ર સંસદમાં પસાર થયેલ કાયદાના આધારે જ થાય છે."

અનુચ્છેદ 266
અનુચ્છેદ 262
અનુચ્છેદ 466
અનુચ્છેદ 236

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટનો ઉદ્દેશ ___ પર એકંદરે અભિપ્રાય ઘટાડવાનો છે.

હિસાબી ચોપડા
આપેલ પૈકી એક પણ નહીં
નાણાકીય પત્રક
પડતર પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘બદલા’ પધ્ધતિનું સ્થાન ‘રોલિંગ સેટલમેન્ટે’ જુલાઈ 2, 2001 થી લીધું છે. ભારતીય શૅરબજાર માટે આ ખ્યાલ નવો નથી. ‘રોલિંગ સેટલમેન્ટ' ને સૌ પ્રથમ રજૂ કરનાર શૅરબજાર કયું હતું ?

OTCEI
BSE
અમદાવાદ સ્ટોક એક્ષચેન્જ
NSE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સીમાંત પડતર પધ્ધતિની વિશેષતા / વિશેષતાઓ કઈ છે ?
(I) કુલ પડતરને સ્થિર અને ચલિત વિભાજીત કરવું કે જેમાં અર્ધ ચલિત પડતરનો ભાગ પણ હોય.
(II) તૈયાર માલ, ચાલુ કામ જેવા સ્ટોકનું મૂલ્યાંકન ચલિત પડતરના ધોરણે હોય.
(III) સ્થિર પડતર એ ખર્ચ થયા બાદ તુરંત જ માંડી વાળવામાં આવે છે કે જેથી પેદાશની પડતર કે સ્ટોકમાં તેનું સ્થાન મળતું નથી.

આપેલ તમામ
માત્ર (I) અને (II)
માત્ર (II)
માત્ર (I)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP