ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્ય કેટલા અક્ષાંશમાં આવેલું છે ? 20.1 થી 25.4 ઉ.અ. 20.1 થી 24.3 ઉ.અ. 70.4 પૂર્વ અક્ષાંશવૃત 20.1 થી 24.7 ઉ.અ. 20.1 થી 25.4 ઉ.અ. 20.1 થી 24.3 ઉ.અ. 70.4 પૂર્વ અક્ષાંશવૃત 20.1 થી 24.7 ઉ.અ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આ નગર ચિનાઈ માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે. સુરત વાંકાનેર મોરબી થાન સુરત વાંકાનેર મોરબી થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 800 KM 1600 KM 1200 KM 2000 KM 800 KM 1600 KM 1200 KM 2000 KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ જમીનોની ભેજ / પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે ? લોમ કાંપાળ રેતાળ માટીયાળ લોમ કાંપાળ રેતાળ માટીયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલાં ડુંગરો ક્યા નામે ઓળખાય છે ? ચાડવાના ડુંગરો લોજના ડુંગરો સરકલાના ડુંગરો મોરધારના ડુંગરો ચાડવાના ડુંગરો લોજના ડુંગરો સરકલાના ડુંગરો મોરધારના ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા અને સાબરકાંઠાના ડુંગરો કઈ પર્વતમાળાના ભાગરૂપે આવેલા છે ? અરાવલી વિંધ્ય સહ્યાદ્રી સાતપુડા અરાવલી વિંધ્ય સહ્યાદ્રી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP