ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે ? આપેલ પૈકી એક પણ નહીં વિંધ્યાચર સાપુતારા અરવલ્લી આપેલ પૈકી એક પણ નહીં વિંધ્યાચર સાપુતારા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર જુનાગઢ ભાવનગર કચ્છ સુરેન્દ્રનગર જુનાગઢ ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી ? નીલગાય કાળિયાર સિંહ વાઘ નીલગાય કાળિયાર સિંહ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'ઇફકો' -ખાતર ક્યાં સ્થપાયેલ છે ? અમદાવાદ કલોલ વડોદરા સુરત અમદાવાદ કલોલ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું રાજ્ય દિવેલાની ઉત્પાદકતામાં મોખરે છે ? ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ખારો" , "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ? રણના ઉત્પાદન શેરડીના ઉત્પાદન રણપ્રદેશ કચ્છીફરસાણ રણના ઉત્પાદન શેરડીના ઉત્પાદન રણપ્રદેશ કચ્છીફરસાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP