ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
જેસોરની ટેકરીઓ કયા સ્થળો ની વચ્ચે આવેલી છે ?

ગાંધીનગર અને વિસનગર
દાતા અને પાલનપુર
તળાજા અને સાળંગપુર
બોટાદ અને ગઢડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
"ખારો" , "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ?

રણના ઉત્પાદન
કચ્છીફરસાણ
રણપ્રદેશ
શેરડીના ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP