ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? પંચમહાલ - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર મહિસાગર - દાહોદ છોટાઉદેપુર - નર્મદા પંચમહાલ - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર મહિસાગર - દાહોદ છોટાઉદેપુર - નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ? અમરેલી ભાવનગર બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બનાસકાંઠા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? નર્મદા ભાદર સરસ્વતી શેઢી નર્મદા ભાદર સરસ્વતી શેઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુઇગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા તાપી મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે ? 1100 meter 500 meter 1500 meter 800 meter 1100 meter 500 meter 1500 meter 800 meter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? દૂધસાગર બનાસ અમૂલ સુમુલ દૂધસાગર બનાસ અમૂલ સુમુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP