ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ભૂંગળિયો' અને 'પેટી માસ્તર' શબ્દો નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે ?

લોકનૃત્ય મેર
લોકનૃત્ય મેરાયો
ગુજરાતના લોકગીત
ગુજરાતનું લોકનાટ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ કયાં આવેલી છે ?

અડાલજની વાવ (ગાંધીનગર)
રાણકીવાવ (પાટણ)
સારણેશ્વર મંદિર (પોળો)
હાટકેશ્વર મંદિર (વડનગર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP