ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અયોગ્ય સંધિ જોડાણ પસંદ કરો.

સમ્ + ઋદ્ધિ = સમૃદ્ધિ
અન્ + અભ્યાસ = અનભ્યાસ
સમ્ + અક્ષ = સમક્ષ
અન્ + અધિકાર = અનાધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

રોશની આવી પણ એ ન આવી.
માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ.
એ અને રોશની આવ્યા પણ ખરા.
તમે આવો તો વાત કંઈ જામે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ?

સંયુક્તવાક્ય
સંકુલવાક્ય
સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને
સાદુંવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો.

સિન્ધુ + ઊર્મિ
સીન્ધુ + ઊર્મિ
સિન્ધુ + ઉર્મિ
સિન્ધૂ + ઊર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP