ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ? સર્વનામ કૃદંત ક્રિયાવિશેષણ વિશેષણ સર્વનામ કૃદંત ક્રિયાવિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર' પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વ્યતિરેક શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. ઝોકડું ખોલકું ડોબરું પોલકું ઝોકડું ખોલકું ડોબરું પોલકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. લક્ષ્ય આપવું લક્ષ્ય ન મળવું ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય સાધવું લક્ષ્ય આપવું લક્ષ્ય ન મળવું ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય સાધવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરિમુલક' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જયેસઠની સાચી જોડણી કઈ છે ? જયેસ્ઠ જયેષઠ જયેષ્ઠ જયેશઠ જયેસ્ઠ જયેષઠ જયેષ્ઠ જયેશઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP