ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના દક્ષિણ અને મધ્યભાગમાં કેવી જમીન જોવા મળે છે ? બેસર અને ભાઠાની જમીન ક્ષારીય જમીન રેતાળ જમીન ગોરાડુ અને કાળી જમીન બેસર અને ભાઠાની જમીન ક્ષારીય જમીન રેતાળ જમીન ગોરાડુ અને કાળી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાટમાં સ્થપાયેલા પ્લાઝમા રિએક્ટરનું નામ આપો. આદિત્ય ધ્રુવ વિક્રમ કામિની આદિત્ય ધ્રુવ વિક્રમ કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? મેશ્વો ખારી હાથમતી માઝમ મેશ્વો ખારી હાથમતી માઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જમાદાર કેરી કયાંની વખણાય છે ? વલસાડ વાંસદા તલાલા મહુવા વલસાડ વાંસદા તલાલા મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ? પદ્મ પુરાણ વાયુ પુરાણ વરાહ પુરાણ વિષ્ણુ પુરાણ પદ્મ પુરાણ વાયુ પુરાણ વરાહ પુરાણ વિષ્ણુ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? પાલનપુર નવાનગર બાલાસિનોર જુનાગઢ પાલનપુર નવાનગર બાલાસિનોર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP