ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુનાસિક વર્ણની ઓળખ શી હોય શકે ? તમામ વિધાન સાચાં. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તમામ વિધાન સાચાં. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. નદી તળાવ દરિયો વરસાદ નદી તળાવ દરિયો વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અનભે' શબ્દનું શિષ્ટ રૂપ આપો. ડરપોક નિર્ભય કાયર ભયભીત ડરપોક નિર્ભય કાયર ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘દાદીમા સાઈકલ ચલાવે છે': આ વાક્ય કયા પ્રકારનું છે ? ભાવેપ્રયોગ કર્તરિ કર્મણિ પ્રેરક ભાવેપ્રયોગ કર્તરિ કર્મણિ પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો. છાનીમાની × જાહેર ગજ × દ્વિપ ચારુ × કાન્ત સૂર્ય × રવિ છાનીમાની × જાહેર ગજ × દ્વિપ ચારુ × કાન્ત સૂર્ય × રવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. કવિતામાં ફૂલ બોલે છે એમ આપણે કહીએ છીએ. કવિતામાં આપણે ફુલ બોલે છે એમ કહીએ છીએ. આપણે છીએ કવિતામાં કહીએ એમ ફૂલ બોલે છે. આપણે કહીએ એમ કવિતામાં ફૂલ બોલે છે. કવિતામાં ફૂલ બોલે છે એમ આપણે કહીએ છીએ. કવિતામાં આપણે ફુલ બોલે છે એમ કહીએ છીએ. આપણે છીએ કવિતામાં કહીએ એમ ફૂલ બોલે છે. આપણે કહીએ એમ કવિતામાં ફૂલ બોલે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP