ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ____ વિસ્તારમાં આવેલું છે. વડોદરા પંચમહાલ જુનાગઢ અંબાજી વડોદરા પંચમહાલ જુનાગઢ અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ધી નેશનલ એકેડમી ઑફ ઈન્ડીયન રેલવે કયા સ્થળે આવેલી છે ? પટના વડોદરા મુંબઈ મસુરી પટના વડોદરા મુંબઈ મસુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખોખરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? રાજકોટ ભાવનગર જામનગર જૂનાગઢ રાજકોટ ભાવનગર જામનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે ? જીજી-20 જીજી-2 જેએલ-24 જીજેજી-9 જીજી-20 જીજી-2 જેએલ-24 જીજેજી-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ખારો" , "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ? રણના ઉત્પાદન શેરડીના ઉત્પાદન રણપ્રદેશ કચ્છીફરસાણ રણના ઉત્પાદન શેરડીના ઉત્પાદન રણપ્રદેશ કચ્છીફરસાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ વલસાડ તાપી નર્મદા ભરૂચ વલસાડ તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP