કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં નિધન પામેલા પ્રખ્યાત લેખક અજીજ હાજિની ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત હતા ?

લક્ષદ્વીપ
મહારાષ્ટ્ર
તેલંગાણા
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતીય સૈન્ય દ્વારા ક્યા દિવસે હાઈફા દિવસ મનાવવામાં આવે છે ?

23 સપ્ટેમ્બર
25 સપ્ટેમ્બર
24 સપ્ટેમ્બર
22 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
અર્જુન MK-1 A યુધ્ધ ટેન્ક વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
(1) MBT MK-1 A ટેન્ક એ અર્જુન ટેન્કનું સુધારેલું નવું સંસ્કરણ છે.
(2) તે ભારતીય સેનાની તમામ ગતિશિલતા, ફાયર પાવર અને અસ્તિત્વ વધારવા માટે રચાયેલ છે.
(3) આ યુધ્ધ ટેન્ક 72 નવી સુવિધાઓ અને વધુ સ્વદેશી સાધનો સાથે બનાવામાં આવી છે.
(4) આ ટેન્ક બેંગ્લોર સ્થિત HVF દ્વારા વિસસાવવામાં આવી છે તથા તેની ડિઝાઈન પણ તૈયાર કરી છે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISKCON (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ)ના સ્થાપક 'શ્રી ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદ'ની જન્મજયંતીના અવસરે ___ નો વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો છે.

રૂ. 150
રૂ. 100
રૂ. 75
રૂ. 125

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP