કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

30 સપ્ટેમ્બર
28 સપ્ટેમ્બર
1 ઓક્ટોબર
29 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

શ્રી મનસુખભાઈ માંડવિયા
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી
શ્રી જીતુભાઈ વાધાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
અર્જુન MK-1 A યુધ્ધ ટેન્ક વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
(1) MBT MK-1 A ટેન્ક એ અર્જુન ટેન્કનું સુધારેલું નવું સંસ્કરણ છે.
(2) તે ભારતીય સેનાની તમામ ગતિશિલતા, ફાયર પાવર અને અસ્તિત્વ વધારવા માટે રચાયેલ છે.
(3) આ યુધ્ધ ટેન્ક 72 નવી સુવિધાઓ અને વધુ સ્વદેશી સાધનો સાથે બનાવામાં આવી છે.
(4) આ ટેન્ક બેંગ્લોર સ્થિત HVF દ્વારા વિસસાવવામાં આવી છે તથા તેની ડિઝાઈન પણ તૈયાર કરી છે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ક્યા શહેરમાં બે વર્ષના પાઈલટ પ્રોજેક્ટ iRASTEનો શુભારંભ કર્યો છે ?

બેંગલુરુ
ભોપાલ
અમદાવાદ
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા દેશે એશિયા-પ્રશાંત મુક્ત વ્યાપાર સમૂહમાં સામેલ થવા માટે આવેદન કર્યું છે ?

ચીન
દક્ષિણ કોરિયા
પાકિસ્તાન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP