ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? નર્મદા નદી મહા નદી ચંબલ નદી મહી નદી નર્મદા નદી મહા નદી ચંબલ નદી મહી નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા અમરેલી ભરૂચ પાટણ મહેસાણા અમરેલી ભરૂચ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. આપેલ તમામ દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસ નદીનું ઉદગમસ્થાન ક્યાં છે ? ગુજરાત રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વાંસદા અભયારણ્યમાં કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે ? રીંછ દિપડા અને ચૌશિંગા હરણ અને ચિંકારા સુરખાબ રીંછ દિપડા અને ચૌશિંગા હરણ અને ચિંકારા સુરખાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે ? બેટ દ્વારકા છાડબેટ પિરોટન પિરમ બેટ દ્વારકા છાડબેટ પિરોટન પિરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP