ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ? દયાનંદ સરસ્વતી ઈન્દુલાલ યાજ્ઞિક આનંદશંકર ધ્રુવ કેશવહર્ષદ ધ્રુવ દયાનંદ સરસ્વતી ઈન્દુલાલ યાજ્ઞિક આનંદશંકર ધ્રુવ કેશવહર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમભક્તિ' કોનું ઉપનામ છે ? સુરેશ દલાલ મકરંદ દવે નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ સુરેશ દલાલ મકરંદ દવે નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? લવલી પાનહાઉસ અકૂપાર કર્ણલોક દ્રોપદી લવલી પાનહાઉસ અકૂપાર કર્ણલોક દ્રોપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક અપુત્ર માણસનો પ્રબંધ' પાઠના લેખક જણાવો. પન્નાલાલ પટેલ ભોળાભાઈ પટેલ મગનલાલ પટેલ મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ ભોળાભાઈ પટેલ મગનલાલ પટેલ મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? પૃથ્વી વલ્લભ વેવિશાળ પાટણની પ્રભુતા ચૌલા દેવી પૃથ્વી વલ્લભ વેવિશાળ પાટણની પ્રભુતા ચૌલા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ? પ્રાણલાલ ડોસા દલપતરામ પ્રાણલાલ મથુરામ નર્મદ પ્રાણલાલ ડોસા દલપતરામ પ્રાણલાલ મથુરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP