ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે ?

અધોબિંદુ - શિરોબિંદુ
આધ્યાત્મિક - આધિભૌતિક
આપકર્મ - સ્વકર્મી
ઉખર - ફળદ્રુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ?

કાંકરે કાંકરે પાળ બંધાય
સંપ ત્યાં જંપ
એક હાથે તાળી ન પડે
ઝાઝા હાથ રળિયામણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.

સમયવાચક
પ્રમાણવાચક
સ્થળવાચક
સ્થળવાચક અને પ્રમાણવાચક બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP