કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ડીપ સ્પેસ એટોમિક ક્લોક કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? ISRO NASA SpaceX ROSCOSMOS ISRO NASA SpaceX ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતમાં આયોજિત રાષ્ટ્રીય આંતર-ધાર્મિક સંમેલનની મેજબાની ક્યા શહેરે કરી ? અમદાવાદ બેંગલુરુ નાગપુર ભોપાલ અમદાવાદ બેંગલુરુ નાગપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 90 82 88 58 90 82 88 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં કૂતરાંથી પ્રસરતા હડકવાની નાબૂદી માટે નેશનલ એક્શન પ્લાન શરૂ કર્યો છે ? વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2040 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2040 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના એડપુર મરચા અને કુટ્ટિયાકુર કેરીને GI ટેગ મળ્યો છે ? કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય સૈન્યની કઈ રેજિમેન્ટની કેમ્બ્રિયન પેટ્રોલ અભ્યાસમાં સ્વર્ણ પદકથી સન્માનિત કરવામાં આવી ? બિહાર રેજિમેન્ટ ગોરખા રાઈફલ્સ રાજપુતાના રાઈફલ્સ ઘરવાલ રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટ ગોરખા રાઈફલ્સ રાજપુતાના રાઈફલ્સ ઘરવાલ રેજિમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP