ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? અબડાસા ભૂજ નખત્રાણા મુંદ્રા અબડાસા ભૂજ નખત્રાણા મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે ? ભરૂચ ઊંઝા રાજકોટ ચરોતર ભરૂચ ઊંઝા રાજકોટ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે ? દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ભાલ વિસ્તાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ભાલ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકે છે . મુન્દ્રા માર્માગોવા કોચી મુંબઈ મુન્દ્રા માર્માગોવા કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છારી ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે ? પશ્ચિમ બંગાળ ઓડિસા કેરળ ગુજરાત પશ્ચિમ બંગાળ ઓડિસા કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તરધાર અને કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? કાળો ખદીર ભૂજિયો પચ્છમ કાળો ખદીર ભૂજિયો પચ્છમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP