ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ?

સહ્યાદ્રી
અરાવલી
વિંધ્યાચલ
સાતપુડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો)
ગ્રીનહાઉસ અને શેડ નેટ હાઉસ
જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ
4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP