ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળો, ઈકો-ટુરીઝમ માટે પ્રખ્યાત છે ? મહાલ આપેલ બધા જ સ્થળો કેવાડી ફોરેસ્ટ સાઈટ પીરોટન ટાપુઓ મહાલ આપેલ બધા જ સ્થળો કેવાડી ફોરેસ્ટ સાઈટ પીરોટન ટાપુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? ભાદર સરસ્વતી નર્મદા શેઢી ભાદર સરસ્વતી નર્મદા શેઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તી ગણતરી - 2011 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે ? 57.4% 48% 52% 42.6% 57.4% 48% 52% 42.6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ૧૯૭૦ ૧૯૬૫ ૧૯૮૦ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૬૫ ૧૯૮૦ ૧૯૬૯ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ? કંડલાથી સાપુતારા સાપુતારાથી દ્વારકા ભુજથી દ્વારકા વલસાડથી ભુજ કંડલાથી સાપુતારા સાપુતારાથી દ્વારકા ભુજથી દ્વારકા વલસાડથી ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા વડોદરા જુનાગઢ અમદાવાદ નર્મદા વડોદરા જુનાગઢ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP