કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટીમ મોક્લી ન શક્વાના કારણે ક્યા દેશ પર પ્રતિબંધો લગાવ્યા ?

સર્બિયા
અફઘાનિસ્તાન
ઈરાન
ઉત્તર કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં ભેંસની બન્ની ઓલાદના ભારતના પ્રથમ IVF(ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન) વાછરડાનો જન્મ થયો ?

જામનગર
બનાસકાંઠા
મહેસાણા
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે હેલ્થ ઈન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS) પ્રોજેક્ટ અંતર્ગત દરેક નાગરિકને યુનિક સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે ?

દિલ્હી
મહારાષ્ટ્ર
લદાખ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કઈ કંપનીએ એર ઈન્ડિયાના વેચાણ માટે લગાવાયેલી બોલીમાં રૂ.18,000 કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા હસ્તગત કરી ?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
સ્પાઈસ ઝેટ
સિંગાપુર એરલાઈન્સ
તાતા સન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP