ભારતનો ઈતિહાસ (History of India)
યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો.
1) પાણીપતનું ત્રીજું યુદ્ધ
2) પ્લાસીનું યુદ્ધ
3) ત્રીજી કર્નાટક વોર
4) એંગ્લો-ગુરખા વોર
A) 1814-16
B) 1761
C) 1757
D) 1756-1763

1-D, 2-A, 3-B, 4-C
1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-D, 3-A, 4-B
1-A, 2-B, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ
તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો
પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી
શાહજહાંનામા : ઈનાયત ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ?

મહાત્મા ગાંધી
બાળ ગંગાધર તિલક
લાલા લજપતરાય
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ?

મુંબઈ
કલકત્તા
ચેન્નાઈ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વાંડીવાંશની લડાઈ, 1760 (Wandiwash)માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ?

એડમિરલ વોટસન
જનરલ આયર કૂફ
સર જ્હોન લોરેન્સ
કાઉન્ટ ડી લેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP