ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા.
કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો.

મધુભાઈ ગાવિત
વલ્લભ કીકાણી
રમણીકલાલ દોશી
નરસિંહભાઈ ભાવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ?

ભારેલો અગ્નિ
ગ્રામ લક્ષ્મી
દિવ્યચક્ષુ
ઝંઝાવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ?

ગાંધીજી
રવીન્દ્રનાથ ટાગોર
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ?

કરમશીભાઈ મકવાણા
શંભુભાઈ ત્રિવેદી
પરીક્ષિતલાલ મજુમદાર
સુરેન્દ્રજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP