ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ હતી ? 2 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ કોને મળતી આવે છે ? શ્રીકૃષ્ણ હનુમાનજી ભગવાન શિવ ઇન્દ્રદેવ શ્રીકૃષ્ણ હનુમાનજી ભગવાન શિવ ઇન્દ્રદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? અજય પાળ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ મીનળદેવી અજય પાળ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? સુરત સોમનાથ ગિરનાર ડભોઇ સુરત સોમનાથ ગિરનાર ડભોઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? છબીલદાસ મહેતા આનંદીબેન પટેલ ચીમનભાઈ પટેલ કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા આનંદીબેન પટેલ ચીમનભાઈ પટેલ કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અલાઉદ્દીન ખીલજી મહંમદ ઘોરી અકબર અહમદશાહ અલાઉદ્દીન ખીલજી મહંમદ ઘોરી અકબર અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP