ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
બ્લુ રિવોલ્યુશન (ભૂરીક્રાંતિ) કઇ બાબત સાથે સંકળાયેલા છે ?

મત્સ્ય ઉત્પાદન
દૂધ ઉત્પાદન
અનાજ ઉત્પાદન
તેલ ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ?

જીપ્સમ
ડાયનાસોર ના અવશેષો
અશુદ્ધ લોખંડ
લિગ્નાઇટ કોલસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP