ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પિયત અને પિયાત પદ્ધતિઓ અંગેના સંશોધનમાં કયું કેન્દ્ર મહત્વનું સ્થાન ધરાવે છે ? દાંતીવાડા નવસારી જુનાગઢ સુરત દાંતીવાડા નવસારી જુનાગઢ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ? બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક આવેલી દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે ? બનાસ મહી વાત્રક તાપી બનાસ મહી વાત્રક તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ? આભપરા ગોરખનાથ સરકલા માથાસર આભપરા ગોરખનાથ સરકલા માથાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુ.કોટ.ડી.એચ. 7 નીચેના પૈકી કયા કપાસની જાત છે ? દેશી કપાસ ઇન્ડો-અમેરિકન કપાસ અમેરિકન કપાસ આરબોરીયમ કપાસ દેશી કપાસ ઇન્ડો-અમેરિકન કપાસ અમેરિકન કપાસ આરબોરીયમ કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'કડાણા બંધ' ___ નદી પર બાંધવામાં આવ્યો છે ? તાપી મહી નર્મદા સાબરમતી તાપી મહી નર્મદા સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP