ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? નવલરામ ત્રિવેદી ચં.ચી.મહેતા વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ નવલરામ ત્રિવેદી ચં.ચી.મહેતા વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. રાસરંગિણી ભવ્યેષા શિવાલિની નિર્ઝરિણી રાસરંગિણી ભવ્યેષા શિવાલિની નિર્ઝરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? ધીરુભાઈ ઠાકર જ્યોતિન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ધીરુભાઈ ઠાકર જ્યોતિન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર નાટ્ય સંપદા - કાન્તિ મડિયા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? અરદેશર ખબરદાર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા દામોદર બોટાદકર અરદેશર ખબરદાર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા દામોદર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP