ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ?

સોક્રેટિસ
તુલસી ક્યારો
ઝેર તો પીધા છે જાણી જાણી
દીપનિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

નર્મદાશંકર
શામળશાહ શેઠ
દલપતરામ શેઠ
વિઠ્ઠલશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

બળવંત જાની
સુમન શાહ
શિરીષ પંચાલ
૨વીન્દ્ર ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP