ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ? ડુંગળી કોબીજ મરચી બટાકા ડુંગળી કોબીજ મરચી બટાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? લિમોનાઈટ એન્થાસાઈટ લિગ્નાઈટ બીટુમિનસ લિમોનાઈટ એન્થાસાઈટ લિગ્નાઈટ બીટુમિનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૂર્યમંદિર ક્યાં સ્થપાયેલું છે ? જુનાગઢ પાલીતાણા મોઢેરા પાટણ જુનાગઢ પાલીતાણા મોઢેરા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો ? ઓરસંગ-મહી વાત્રક-શેઢી મહી-રેવા હિરત-ભોગાવો ઓરસંગ-મહી વાત્રક-શેઢી મહી-રેવા હિરત-ભોગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ? દ્વિતીય પ્રાથમિક તૃતીય આપેલ તમામ સરખો ફાળો આપે છે દ્વિતીય પ્રાથમિક તૃતીય આપેલ તમામ સરખો ફાળો આપે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ દેવભૂમિ દ્વારકા મોરબી ભાવનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા મોરબી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP