ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માણસનું મન અર્થાત્ અહીં-તહીં ભમતો પવન. - અહીં રહેલ ‘અર્થાત્’ સંયોજકનાં પ્રકાર જણાવો. પર્યાયવાચક વિકલ્પવાચક વિરોધવાચક અવતરણવાચક પર્યાયવાચક વિકલ્પવાચક વિરોધવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઠીબરી તાંસળું ગોરસી કુલડી ઠીબરી તાંસળું ગોરસી કુલડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સ્વ + અચ્છ સૂ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ સ્વ + અચ્છ સૂ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. દવા - દવાઈ લુચ્ચું - લુચ્ચાઈ કુશળ - કુશળતા મધુર - માધુર્ય દવા - દવાઈ લુચ્ચું - લુચ્ચાઈ કુશળ - કુશળતા મધુર - માધુર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. આપણે છીએ કવિતામાં કહીએ એમ ફૂલ બોલે છે. કવિતામાં આપણે ફુલ બોલે છે એમ કહીએ છીએ. કવિતામાં ફૂલ બોલે છે એમ આપણે કહીએ છીએ. આપણે કહીએ એમ કવિતામાં ફૂલ બોલે છે. આપણે છીએ કવિતામાં કહીએ એમ ફૂલ બોલે છે. કવિતામાં આપણે ફુલ બોલે છે એમ કહીએ છીએ. કવિતામાં ફૂલ બોલે છે એમ આપણે કહીએ છીએ. આપણે કહીએ એમ કવિતામાં ફૂલ બોલે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ? હેત્વર્થક આજ્ઞાર્થ વિધ્યર્થ સામાન્ય હેત્વર્થક આજ્ઞાર્થ વિધ્યર્થ સામાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP