ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો ? જમીનની સખ્ખતાઈ જમીનમાં પાણી ઉતારવાનું નીંદણ નિતાર જમીનની સખ્ખતાઈ જમીનમાં પાણી ઉતારવાનું નીંદણ નિતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રુવ જંગલો જોવા મળતા નથી ? જામનગર ડાંગ કચ્છ જુનાગઢ જામનગર ડાંગ કચ્છ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ? મરચી ડુંગળી બટાકા કોબીજ મરચી ડુંગળી બટાકા કોબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત કયું સ્થાન ધરાવે છે ? ત્રીજું ચોથું બીજું પ્રથમ ત્રીજું ચોથું બીજું પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે ? અરવલ્લી પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ સહ્યાદ્રી અરવલ્લી પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP