ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ? છ આઠ ચાર બે છ આઠ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે ? મહેસાણા આણંદ સુરત વડોદરા મહેસાણા આણંદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'જરદોસી' કામ માટે કયું શહેર જાણીતું છે ? પાલનપુર સુરત ખંભાત જામનગર પાલનપુર સુરત ખંભાત જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાહોદ જિલ્લાના કયા તાલુકામાં રતનમહાલની પહાડીઓમાં રીંછ માટેનું અભ્યારણ્ય આવેલું છે ? ઝાલોદ દેવગઢ બારિયા લીમખેડા ગરબાડા ઝાલોદ દેવગઢ બારિયા લીમખેડા ગરબાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ? માંડવી અલંગ ઓખા સુરત માંડવી અલંગ ઓખા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ? ગીર સોમનાથ - વેરાવળ તાપી - વ્યારા દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા મહીસાગર - હિંમતનગર ગીર સોમનાથ - વેરાવળ તાપી - વ્યારા દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા મહીસાગર - હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP