ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

નિરંજન ભગત
કવિ સુન્દરમ્
રાજેન્દ્ર શુક્લ
ડૉ. હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ સોમાભાઈ પંચોળી
મનુભાઈ રાજારામ પંચોળી
મનુભાઈ લખારામ પંચોળી
મનુભાઈ ભગવાનદાસ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

હર્ષ બ્રહ્મભટ્ટ
વિનોદ જોશી
રાજેન્દ્ર શુકલ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP