ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે.’’ - વાક્યમાં કયું/કયા પદ/પદો નિપાત છે ? ને તો-જ તો જ ને તો-જ તો જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.પગ ટકવો - સ્થિર થવું પગ ઉપર ઊભા રહેવું અવર જવર બંધ કરવી જતા રહેવું સ્થિર થવું પગ ઉપર ઊભા રહેવું અવર જવર બંધ કરવી જતા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લખાણની રજૂઆતમાં આશ્ચર્ય ઉભું કરવા કયું ચિહ્ન વાપરશો ? ? ; : ! ? ; : ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્થૂળ' શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ લખો. સંગમ દુર્બળ કદાવર સૂક્ષ્મ સંગમ દુર્બળ કદાવર સૂક્ષ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય શ્રદ્ધા સબૂરી ધીરતા ખામોશ શ્રદ્ધા સબૂરી ધીરતા ખામોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP