ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “બહેન સમજાવે છે પણ ભાઈને માનવું જ નથી.’’ - વાક્યમાંથી નિપાત શોધો. જ ને પણ પણ જ જ ને પણ પણ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શરીરનો સુડોળ બાંધો - આ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. માપ કાઠું કદ કદાવર માપ કાઠું કદ કદાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુણની ઉપર ગુણ કરે, અંતે વેવારા વટ્ટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ - આ શબ્દસમૂહને શું કહે છે ? મુક્તક હાઇકુ ટુચકા દુહા મુક્તક હાઇકુ ટુચકા દુહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂક્તિ' શબ્દની સંધિ છૂટી પાડો. સ + ઊક્તિ સુ + ઉક્તિ સૂ + ઊક્તિ સૂ +ઉક્તિ સ + ઊક્તિ સુ + ઉક્તિ સૂ + ઊક્તિ સૂ +ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મોટેથી બોલવું અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું સતત બોલવું મોટેથી બોલવું અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું સતત બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો. પરીચારીકા પરિચારીકા પરીચારિકા પરિચારિકા પરીચારીકા પરિચારીકા પરીચારિકા પરિચારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP