ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે ? 1:1 1:2 1:4 1:5 1:1 1:2 1:4 1:5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ? કાળી માટી લેટરાઈટ માટી કાંપમય માટી લાલ માટી કાળી માટી લેટરાઈટ માટી કાંપમય માટી લાલ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ જરૂર પડે ? 6.25 5.55 2.17 1.66 6.25 5.55 2.17 1.66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર" આવેલ છે ? અબડાસા ભુજ અંજાર મુન્દ્રા અબડાસા ભુજ અંજાર મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ- પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે ? અમદાવાદ કચ્છ પોરબંદર દ્વારકા અમદાવાદ કચ્છ પોરબંદર દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP