શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મોટેથી અને બેસૂરો અવાજ કાઢવો. આરડવું બાભરવું ઢૌરી ઓસિત આરડવું બાભરવું ઢૌરી ઓસિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ખવીસ' શબ્દનો અર્થ જણાવો. દેવતા રાક્ષસ શ્વસુર પિતા દેવતા રાક્ષસ શ્વસુર પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી – ગજાર હોલ આંગણુ સ્ટોરરૂમ ગજાર હોલ આંગણુ સ્ટોરરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - વિચાર વિવેકપૂર્ણ અવલોકન મિમાંસા પીમળ સમાલોચના પરાપશ્ચંતી મિમાંસા પીમળ સમાલોચના પરાપશ્ચંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન ચુરમુ ચાંદાઝબોળી આમોદ વેડમી ચુરમુ ચાંદાઝબોળી આમોદ વેડમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું હુજ્જત આભરિયું સાવલી કૂબો હુજ્જત આભરિયું સાવલી કૂબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP