ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
બ્લુ રિવોલ્યુશન (ભૂરીક્રાંતિ) કઇ બાબત સાથે સંકળાયેલા છે ?

મત્સ્ય ઉત્પાદન
અનાજ ઉત્પાદન
તેલ ઉત્પાદન
દૂધ ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?

હાથમતી - હિંમતનગર
મચ્છુ - વાંકાનેર
તાપી - વડોદરા
પૂર્ણા - નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુ.કોટ.ડી.એચ. 7 નીચેના પૈકી કયા કપાસની જાત છે ?

દેશી કપાસ
ઇન્ડો-અમેરિકન કપાસ
આરબોરીયમ કપાસ
અમેરિકન કપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP