પુરસ્કાર (Awards) મધર ટેરેસાને કયા વર્ષમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું ? 1972 1980 1977 1979 1972 1980 1977 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? ભાનુ અથૈયા સત્યજિત રે સ્મિતા પાટીલ મૃણાલ સેન ભાનુ અથૈયા સત્યજિત રે સ્મિતા પાટીલ મૃણાલ સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવા પ્રથમ જીમ્નાસ્ટ કોણ હતા ? વિકાસ પાંડે મોન્ટુ દેવનાથ બલરામ શ્યામ લાલ વિકાસ પાંડે મોન્ટુ દેવનાથ બલરામ શ્યામ લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ? આરોગ્ય સેવા સાહિત્ય વિજ્ઞાન સમાજસેવા આરોગ્ય સેવા સાહિત્ય વિજ્ઞાન સમાજસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP