કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જોખમ એટલે શું ? આપેલ પૈકી કોઈ નહીં એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. આપેલ પૈકી કોઈ નહીં એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભેઘતા શું છે ? સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? મુખ્ય પ્રધાન ગૃહ પ્રધાન વડાપ્રધાન મહેસુલ પ્રધાન મુખ્ય પ્રધાન ગૃહ પ્રધાન વડાપ્રધાન મહેસુલ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાતને અસર કર્તા ભૂકંપ - 2001નું ઉદ્દગમ બિંદુ (epicenter) ક્યાં હતું ? અંજાર પાસે - કચ્છ જિલ્લામાં લખપત પાસે - કચ્છ જિલ્લામાં ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં અંજાર પાસે - કચ્છ જિલ્લામાં લખપત પાસે - કચ્છ જિલ્લામાં ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? ચો.મી મી.મી રીકરર સ્કેલ અંશ ચો.મી મી.મી રીકરર સ્કેલ અંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતના સમુદ્રમાં આ વર્ષે સુનામી આવી હતી – 2010 2005 2002 2004 2010 2005 2002 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP