ભારતનું બંધારણ (Constitution Of India)
તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

સરોજિની નાયડુ
જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

સામ્યવાદી પક્ષ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
અનુસૂચિત જાતિ સંઘ
હિંદુ મહાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 22
આર્ટિકલ – 17
આર્ટિકલ – 16
આર્ટિકલ – 13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી ?

62મો સુધારો
60મો સુધારો
63મો સુધારો
61મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP