GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતમાં 22 ડિસેમ્બરે કયો દિવસ ઉજવાય છે ?

ઈન્ડિઅન એરફોર્સ દિવસ
નિર્ભયા દિવસ
રાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ
રાષ્ટ્રીય ગણિત દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
શ્રેણિક વ્યવસ્થાતંત્ર (Matrix Organization) માટે નીચેના વિધાનોમાંથી ક્યું વિધાન ખોટું છે ?

આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે.
તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
બજારીય સંચાલનની કઈ વિભાવના મુજબ વર્તમાન સમયમાં ઘણાં ધંધાકીય એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો છે ?

પેદાશ વિભાવના
સામાજિક વિભાવના
બજારીય વિભાવના
વેચાણ વિભાવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP