Talati Practice MCQ Part - 7 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 15 20 10 5 15 20 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે ? સામુદ્રધુની સંયોગી ભૂમિ ઉપસાગર ભૂશિર સામુદ્રધુની સંયોગી ભૂમિ ઉપસાગર ભૂશિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 (2³)⁴÷ (2²)³ = ___ 12 256 64 128 12 256 64 128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મેદાન નિર્માણમાં નીચેનામાંથી કયુ પરિબળ ભાગ ભજવતું નથી ? હિમનદી સમુદ્ર પવન જ્વાળામુખી હિમનદી સમુદ્ર પવન જ્વાળામુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયોટો પ્રોટોકોલ શાના ભાગ તરીકે કરાયેલી સમજૂતી છે ? UNDP UNFCCC UNEP UNESCO UNDP UNFCCC UNEP UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યોગ્ય જોડકાં જોડો.a. ગીતગોવિંદમ b. હિતોપદેશc. સિદ્ધાંત શિરોમણિd. કાન્હડદે પ્રબંધ1. જયદેવ2. નારાયણ3. પદ્મનાભ4. ભાસ્કરાચાર્ય d-1, b-2, c-3, a-4 b-1, a-2, c-3, d-4 a-1, b-2, c-3, d-4 a-1, b-2, d-3, c-4 d-1, b-2, c-3, a-4 b-1, a-2, c-3, d-4 a-1, b-2, c-3, d-4 a-1, b-2, d-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP