કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જિલ્લાકક્ષાની આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટીનું નામ શું છે ? ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ફોર ડિસ્ટ્રીકટ (ડીએમએડી) ડિસ્ટ્રિકટ ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ(ડીએડીએમ) ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એડીએમ) ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ફોર ડિસ્ટ્રીકટ (ડીએમએડી) ડિસ્ટ્રિકટ ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ(ડીએડીએમ) ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એડીએમ) ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત રાજય શહેરી વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે – શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય. શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આર્પાત બાદ અસરગ્રસ્તોને રાહત પહોંચાડવાને લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ? જિલ્લા કલેકટર મેડીકલ ઓફીસર રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા કલેકટર મેડીકલ ઓફીસર રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) એ કઈ શાળામાં થયેલી આગની સૌથી મોટી ત્રાસદી હતી કે જેના પછી શાળાઓને આગની સામે સુરક્ષિત રાખવા ઓથોરિટી સક્રિય થઈ હતી ? 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 2001 નો ગુજરાતનો ભૂકંપ 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 2001 નો ગુજરાતનો ભૂકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ? કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ નિયોજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ નિયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP