કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે છે તેને શું કહેવામાં આવે છે ?

અર્થ ફૉલ
લૅન્ડફોલ
ઓસન ફૉલ
મોન્સ્ટર ફૉલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
જાતિય કે સામાજિક તંગદિલી કે હિંસા ફાટી નીકળે ત્યારે સરકાર દ્વારા વિશેષ ટુકડી RAFને બોલાવવામાં આવે છે તેનું આખું નામ શું છે ?

Rapid Action Force
Rapid Armed Front
Ready Armed Force
Rajya Armed Force

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
2001ના ગુજરાતના ભૂકંપ પછી કઈ ઓથોરીટી સ્થાપવામાં આવી ?

નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ)
સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ)
નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ)
ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસની સાથે કઈ આપત્તિનું જોખમ વધુ હોઇ શકે છે ?

ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિ
ભૂસ્ખલન
જ્વાળામુખીનું ફાટવું
વાદળ ફાટવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે ?

વડાપ્રધાન
સંરક્ષણમંત્રી
રાષ્ટ્રપતિ
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP