કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપનો આંચકો આવે-ધ્રુજારી અનુભવો તે સમયે તમારા આંગણાની પરસાળમાં સૂતા હોય તો બચવા માટે તાત્કાલિક શું કરશો ? દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ દોડીને ઘરમાં સંતાઈ જઈશ ઝાડ ઉપર ચઢી જઈશ ઓઢીને સૂઈ જઈશ દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ દોડીને ઘરમાં સંતાઈ જઈશ ઝાડ ઉપર ચઢી જઈશ ઓઢીને સૂઈ જઈશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આર્પાત બાદ અસરગ્રસ્તોને રાહત પહોંચાડવાને લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ? જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા કલેકટર રેન્જ ફોરેસ્ટ ઓફીસર મેડીકલ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા કલેકટર રેન્જ ફોરેસ્ટ ઓફીસર મેડીકલ ઓફીસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ – રાહત શું છે ? આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જિલ્લાકક્ષાની આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટીનું નામ શું છે ? ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એડીએમ) ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ફોર ડિસ્ટ્રીકટ (ડીએમએડી) ડિસ્ટ્રિકટ ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ(ડીએડીએમ) ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એડીએમ) ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ફોર ડિસ્ટ્રીકટ (ડીએમએડી) ડિસ્ટ્રિકટ ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ(ડીએડીએમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ સંચાલન અધિનિયમ (Disaster Management Act) કયા વર્ષથી અમલમાં મૂકાયો ? 2006 2005 2007 2004 2006 2005 2007 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 2001ના ગુજરાતના ભૂકંપ પછી કઈ ઓથોરીટી સ્થાપવામાં આવી ? નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ) નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP