ફૂલફોર્મ્સ (Full Forms)
પ્રચલિત રીતે વપરાતા જી.પી.એસ. નેવિગેશનમાં જી.પી.એસ. નો અર્થ બતાવો.

ગ્લોબલ પરમેનન્ટ સાઈટ
ગાઈડ પોઝિશનિંગ સોફ્ટવેર
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ
જનરલ પ્લેસમેન્ટ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
GPRS પૂરું નામ શું છે ?

જનરલ પબ્લીક રેન્ડમ સોર્સ
જનરલ પેકેટ રેન્ડમ સોર્સ
જનરલ પબ્લીક રોડ સર્વિસ.
જનરલ પેકેટ રેડિયો સર્વિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
ન્યુ દિલ્હી સ્થિત શિક્ષણ સંસ્થા 'IGNOU'નું પૂરું નામ જણાવો.

Indira Gandhi Nation's Open University
Indira Gandhi Nations Open University
Indira Gandhi's National Open University
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
ISBN નું પૂરું નામ શું છે ?

સ્થાનિક ગ્રંથ સંખ્યા
આંતરરાષ્ટ્રીય માનક ગ્રંથ સંખ્યા
ઇન્ટીગ્રેટેડ માનક ગ્રંથ સંખ્યા
ભારતીય માનક ગ્રંશ સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP