કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ? આપેલ પૈકી કોઈ નહીં FATFએ તુર્કીને બ્લેકલિસ્ટમાં મૂક્યું છે. આપેલ બંને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં FATFએ તુર્કીને બ્લેકલિસ્ટમાં મૂક્યું છે. આપેલ બંને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં નીચે પૈકી કઈ બેંકે પ્રસ્તાવિત બેડ બેંક નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL)માં 12%થી વધુ ભાગીદારી કરી છે ? 1. SBI2. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 3. પંજાબ નેશનલ બેંક 4. ઈન્ડિયન બેંક માત્ર 2 અને 3 આપેલ તમામ માત્ર 2 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 2 અને 3 આપેલ તમામ માત્ર 2 અને 4 માત્ર 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા દેશમાં ‘ભૂદાન ગ્રોવ' તકતીનું અનાવરણ કર્યું ? રશિયા ક્રોએશિયા સ્લોવેનિયા ઈઝરાયેલ રશિયા ક્રોએશિયા સ્લોવેનિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે સબમરીન આધારિત ઝિર્કોન મિસાઈલનું પરીક્ષણ કર્યું ? દક્ષિણ કોરિયા રશિયા પાકિસ્તાન ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા રશિયા પાકિસ્તાન ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAA) દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? ડૉ.આર.એસ.સોઢી મુકેશ અંબાણી ગૌતમ અદાણી વર્ષા જોષી ડૉ.આર.એસ.સોઢી મુકેશ અંબાણી ગૌતમ અદાણી વર્ષા જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) યુનાઈટેડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)એ સપ્ટેમ્બર 2021માં 6.5 ટ્રિલિયન રૂપિયાના 3.65 અબજ ટ્રાન્ઝેક્શન કર્યા છે. NPCI દ્વારા UPI ક્યા વર્ષે લૉન્ચ કરાયું હતું ? વર્ષ 2014 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2014 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP