કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં RBIએ કઈ બેંકને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એકશન (PCA) ફ્રેમવર્કમાંથી દૂર કરી ?

ભારતીય સ્ટેટ બેંક
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
પંજાબ નેશનલ બેંક
ઈન્ડિયન ઓવરસીઝ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ?

એક પણ નહીં
મારિયા રસા
ડિમિત્રી મુરાતોવ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશે 233 મિલિયન ડોલરનું કુનર્નિંગ બાયોડાયવર્સિટી ફંડ લૉન્ચ કર્યું ?

અમેરિકા
જાપાન
ચીન
દક્ષિણ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે માલાબાર સમુદ્રી યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ?

અમેરિકા
ઓસ્ટ્રેલિયા
જાપાન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP